શું તમે જાણો છો, સોના, ચાંદી કે ધાતુની વીંટીની ચોક્કસ સાઈઝ માપવાની રીત? આજે જ જાણો આ અનોખી રીત..

શું તમે જાણો છો, સોના, ચાંદી કે ધાતુની વીંટીની ચોક્કસ સાઈઝ માપવાની રીત? આજે જ જાણો આ અનોખી રીત..

અત્યારના ડિજિટલ યુગમાં માણસ માટે વ્યવહારુ જીવનનું કોઈપણ કામ ખૂબ જ સહેલું બની જાય છે. કારણ કે ટેકનોલોજી, એપ્લિકેશન્સ અને વેબસાઈટના માધ્યમથી વ્યક્તિની કામ કરવાની ઝડપ અને સરળતા ખૂબ જ વધી જાય છે. અત્યારના વધતા આધુનિક યુગમાં માણસ માટે દરેક કામોને સરળ તેમજ ઝડપી બનાવવા માટે જુદી જુદી એપ્લિકેશન તેમજ વેબસાઈટ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે.

આજે અમે એક એવી જ એપ્લિકેશનની વાત કરવા જઈ રહ્યા છીએ કે જેને વાપરવાથી આપણા ઘણા બધા કામ સરળ બની જશે. આ એપ્લિકેશન નું નામ ‘રીંગ ફીટ’ છે. જે ‘અવિન્યા ઇન્ફોટેક’ દ્વારા લોન્ચ કરવામાં આવી છે. હાલ આ એપ્લિકેશન પ્લેસ્ટોર પર ધૂમ મચાવી રહી છે. આ એપ્લિકેશનના માધ્યમથી તમે સોના, ચાંદીની કે અન્ય કોઈપણ ધાતુની વીંટીની સાઈઝ ચોક્કસાઈથી માપી શકશો..

‘રિંગ ફીટ’ એપ્લીકેશનને ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરો.  ??????????????????????????  https://play.google.com/store/apps/details?id=avinya.tech.ringfit  ???????

પહેલાના સમયમાં વીંટીની સાઈઝ માપવા માટે લોકો તુક્કો લગાવતા હતા કે જો આ વીટી મને પરફેક્ટ ફીટ થાય છે. તો તને પણ થવી જ જોઈએ.. પરંતુ હવે એવા તુક્કા બાજીથી ઉપર આવીને ચોક્કસ સાઇઝ માપવા માટે તમે આ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો. આ એપ્લિકેશન બિલકુલ ફ્રી તેમજ વાપરવામાં પણ એકદમ સરળ અને સુવ્યવસ્થિત છે.

અત્યારે આ એપ્લિકેશનનું પ્રથમ વર્ઝન રિલીઝ થયું છે. આ એપ્લિકેશનને વાપરવા માટે અમે તમને રીત જણાવી રહ્યા છીએ આ એપ્લિકેશનને ઓપન કર્યા બાદ ડાબી બાજુ ઉપરની સાઈડ આપેલા ચોરસ બોક્સની અંદર રહેલા વર્તુળ ઉપર તમે તમારી સોના ચાંદી કે અન્ય કોઈપણ ધાતુની રીંગ મૂકી શકો છો..

ત્યારબાદ નીચે આપેલી સ્કેલની મદદથી તમે અંદરના વર્તુળને નાનું કે મોટું કરી શકો છો. જ્યારે તમારી વીંટીની સાઈઝના બરાબર એ વર્તુળની સાઈઝ આવી જાય ત્યારે તમારા વીટીની સાઈઝ નક્કી થઈ જશે. આ ઉપરાંત સાઈઝ માપવાના વર્તુળની બાજુમાં તમારી વીંટીની ત્રિજ્યા કેટલી છે. આ ઉપરાંત અંદરનો વ્યાસ કેટલો છે. આ તમામ આંકડાઓ તમને દેખાશે..

‘રિંગ ફીટ’ એપ્લીકેશનને ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરો.  ??????????????????????????  https://play.google.com/store/apps/details?id=avinya.tech.ringfit  ???????

આ એપ્લિકેશનની મદદથી જ્વેલરી બજારમાં મોટાભાગના લોકોને વીંટીની સાઈઝ માપવાની પદ્ધતિ ખૂબ જ સરળ બની ગઈ છે. આ એપ્લીકેશનનો ડેમો પણ તમે નીચેના વિડીયોમાં જોઈ શકો છો.

 

View this post on Instagram

 

A post shared by AVINYA (@avinya_infotech_)

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *