આમળા છે કમાલ:- શું તમે જાણો છો આમળાથી પણ થઇ શકે સ્વાસ્થ્ય વિષે મોટો લાભ..!

આપણા શરીરની ઘણી બધી મહત્વપૂર્ણ પ્રક્રિયાઓ અને સારા સ્વાસ્થ્ય માટે કોલેસ્ટ્રોલની ખૂબ જ જરૂરી છે. હાલમાં બધા જ વ્યક્તિઓનું જમવાનું એવું થયું ગયું છે તેને લીધે નાની નાની ઉંમર રોગો થવા લાગે છે. અને બીમારીથી પીડાઈ રહ્યા છે. તેમાં પણ શરીરમાં બે પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે કોલેસ્ટ્રોલના બે ભાગ પડે છે એક સારા કોલેજ છો અને ખરાબ કોલેસ્ટ્રોલ.
તેમાં પણ તમને જણાવી દઈએ કે શરીરમાં બે પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે. શરીરને અલગ અલગ રીતે અસરકારક હોય છે. કોલેસ્ટ્રોલ વધુ એ આજકાલ એક સામાન્ય બીમારી છે. તેના કારણે મોટેભાગના લોકો પીડાઈ રહ્યા છે. તેમજ ખરાબ કોલેસ્ટ્રોલ એટલે કે એલડીઆઈ શરીરની રક્તવાહિનીઓ પર ચરબીની જેમ શરીરમાં પણ જમા થાય છે.
જે બ્લડ સર્ક્યુલેશનને નકારાત્મક અસર કરે છે. આનાથી હાર્ટ એટેક જેવી ગંભીર અને જીવલેણ સ્થિતિ સર્જાઈ શકે છે. ઘણા બધા લોકો કોલેસ્ટ્રોલની બીમારી હોવાને કારણે બહુ પીડાઈ રહ્યા છે. શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધવાનું સૌથી મોટું કારણ આહાર છે. એટલે કે, આપણે એવો આહાર લઈએ છીએ. નિષ્ણાતોના મતે કહેવામાં આવે છે કે,
ખોરાકમાં ફેરફાર કરીને ખરાબ કોલેસ્ટ્રોલોને કંટ્રોલ કરી શકાય છે. તેથી કંઈ પણ ખાતા પહેલા વિચારવું લેવું જોઈએ. તમારે તેની વેલ્યુ વિશે જાણી લેવું ખૂબ જ જરૂરી બને છે. ચાલો આપણે જાણીએ, શું આમળા ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડી શકશે એનસીબીઆઈના રિપોર્ટ અનુસાર આમળા હાઈટ કોલેસ્ટ્રોનની સમસ્યામાં ખૂબ કાયદાકારક સાબિત થાય છે.
આમળાનું સેવન કરવાથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ એલડીએસને ઘટાડીને સારા કોલેસ્ટ્રોલ એચડીએલ લેવલને વધારાનું મદદરૂપ થાય છે. શરીરનું રક્ત પરિભ્રમણ અને બ્લડ પ્રેશર બરાબર રહે છે. તેનાથી શરીરમાં હૃદયની ઘણી બધી બીમારીઓ થવાનું જોખમ ઘટી શકે છે. આમળાનું સેવન કોઈપણ રીતે કરી શકાય છે
જેમ તેમ આમળાનો રસ પી શકો છો. તમે આમળાના પાવડરને પાણીમાં નાખીને પી શકો છો. તમે ગૂસબેરી ખાઈ શકો છો. જે માત્ર લોહીમાંથી ચરબીને દૂર કરીને તેનું પાતળું કામ કરવાનું હોતું નથી, પરંતુ શરીરના એકદમ સ્વાસ્થ્ય માટે પણ એક ઉત્તમ ખોરાક છે. હેલ્થ લાઈન મુજબ હાઈ કોલેસ્ટ્રોલમાં લસણનું સેવન ધાર્યા કરતા વધુ ફાયદાકારક છે.
લોહીને ઠીક કરવાની સાથે સાથે લસણ શરીરમાં સારા કોલેસ્ટ્રોલનું સ્તર વધારવાનું કામ કરે છે. સામાન્ય સફેદ ચોખાની સરખામણીમાં લાલ આથો ચોખા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, જે શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરીને સરા કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ કરે છે. આમળા ખાવાથી શરીર સ્વસ્થ રહે છે.
લેખન સંપાદન : chetak news Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ chetaknews.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]